Saurashtra Bhoomi News

કામકાજનાં પ્રારંભે સેનસેક્સ-નિફ્ટીમાં ભારે ઘટાડો

Want create site? Find Free WordPress Themes and plugins.

– સેન્સેક્સ 514 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 7700ની અંદર

મદાવાદ તા. 4 સપ્ટેમ્બર, 2015

આજનાં દિવસે કામકાજનાં પ્રારંભે સેનસેક્સ અને નિફ્ટીમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. ખરાબ ગ્લોબલ સંકેતોના કારમે ઘરેલૂ બજારોમાં ભારે ઘટાડો જોવાને મળ્યો છે. સેન્સેક્સ 470 અંક તૂટી ગયો જ્યારે નિફ્ટીમાં 70 અંકથી વધારે ઘટાડો જોવા મળ્યો છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ભારે ઘટાડો નોંધાયો છે.

આ લખાય છે ત્યારે બીએસઈના 30 શેરો વાળો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 514.87 અંકના ઘટાડાની સાથે 25249.91ની સપાટી પર કારોબાર કરી રહ્યો છે જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 159.95અંકના ઘટાડા સાથે 7663.05ની સપાટી પર કારોબાર કરી રહ્યા છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.