નેતાજી સુભાષ ચંદ્ર બોઝ 1964 સુધી હતા જીવતા, વિમાન અકસ્માતમાં ન્હોતું થયું મોત

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

News2_20150918111002780શુક્રવારે પશ્વિમ બંગાળ સરકારે નેતાજી સુભાષ ચંદ્ર બોઝ સાથે જોડાયેલી 64 ફાઇલોને જાહેર કરવાની છે. આ સાથે જ એવી બીજી પણ માહિતી છે જે દિલ્હીના રાષ્ટ્રીય અભિલેખાગારની ગુપ્ત ફાઇલમાંથી હટાવી દીધા છે. મંગળવારે ફાઇલો કોલકત્તાની રાઇટર્સ બિલ્ડિંગમાં મોકવામાં આવી છે. એક અંગ્રેજી સમાચાર પત્ર પ્રમાણે ફાઇલમાં એક પુરાવો હાજર છે જેનાથી ખબર પડી જશે કે નેતાજી 1964 સુધી તેઓ જીવતી હતી. આ ફાઇલોમાં 1960માં તૈયારી કરવામાં આવેલી એક રિપોર્ટ પણ છે.

1997માં રિપોર્ટમાંથી એવી જ ફાઇલ સામે આવી હતી જે અનુસાર 18 ઓગસ્ટ 1945માં તાયહોકૂના પ્લેન ક્રેસમાં બોઝની કથિત રીતે મોત થયા બાદ મહાત્મા ગાંધીએ સાર્વજનિક રૂપે કહ્યું હતું કે, તેમને લાગે છે કે નેતાજી જિવત છે. 

પશ્વિમ બંગાળમાં એક પ્રાર્થના સભામાં આપવામાં આવેલા વક્તવ્યમાં ચાર મહિના પછી એક લેખ છપાયો હતો જેમાં ગાંધીજીએ માન્યું હતું કે, આ પ્રકારના નિરાધાર ભાવના ઉપર કોઇ ભરોશો નહીં કરી શકે.

અંતરમનની અવાજ
1946ની એક ગૃપ્ત ફાઇલ અનુસાર ગાંધીજીએ પોતાની ભાવનાને અંતરમનની અવાજ કહી હતી. કોંગ્રેસીઓને લાગતું હતું કે તેમની પાસે કંઇક ગુપ્ત માહિતી છે. ફાઇલમાં લખ્યું હતું કે, ગૃપ્ત રિપોર્ટ કહે છે કે, નહેરુને બોઝની એક ચિઠ્ઠી મળી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ રશિયામાં છે અને તેઓ ભારત પાછા આવવા માંગે છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

+ 6 = 15

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud