PM મોદીએ વારાણસીમાં ગરીબોના ભાગ્ય બદલવાની કરી વાત

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

News2_20150918122257920વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ત્રીજી વખત વરાણસીની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન વારાણસની પ્રવાસ દરમિયાન આયોજીત જાહેરસભામાં કહ્યું કે નવી યોજનાઓની શરૂઆતથી કાશીનું ભાગ્ય બદલશે. વડાપ્રધાને કહ્યું કે ટેક્નિકની મદદથી ગરીબોના જીવનમાં બદલાવ આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના સંસદીય વિસ્તાર વારણસીના એક દિવસના પ્રવાસ પર પહોંચ્યા છે. વડાપ્રધાનના પ્રવાસમાં વજળી અને રસ્તાઓ સંબંધી મહત્વપૂર્ણ યોજનાઓની શરૂઆત કરવા,બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય પરિસરમાં આવેલા એક ટ્રોમા સેન્ટરની ઉદ્ધાટન કરશે.

વારાસણી પ્રવાસ દરમિયાન વડાપ્રધાને 501 પેડલ રિક્ષાઓ, 101ઇ-રિક્ષાઓ અને જન ધન યોજના અને સોલર લાલટેનનું વિતરણ કર્યું હતું. વારાણસીમાં વડાપ્રધાન પાર્ટીના કાર્યકર્તાઓની સાથે બેઠકનું કરશે.


વડાપ્રધાને આ કાર્યક્રમમાં સંબોધન કરતાં કહ્યું કે મારો આ પ્રવાસ બનારસનું ભાગ્ય બદલી દેશે. આપણે ત્યાં ચૂંટણી દરમિયાન ગરીબોની માળા જપતા રહેવાની એક પરંપરા બની ગઇ છે. આપણે ગરીબીથી મુક્તિ માટે અભિયાન ચલાવી શકાય છે. અત્યાર સુધીના પ્રયોગોમાં જોઇએ એવું પરિણામ મળી શક્યું નથી અને ગીરીબોના જીવનમાં એટલો બદલાવ આવી શક્યો નથી. હું આ માટે કોઇ સરકાર, પાર્ટી કે દળને દોષ આપવા માંગતો નથી, પરંતુ ગરીબોનું જીવન ધોરણ ઉંચું લાવવા માટે મૂળભૂત બાબતો પર ફોક્સ કરવા માંગું છું. ગરીબો મહેનત કરવા તૈયાર છે અને તેનાથી જ તેમનું જીવન ધોરણ ઉંચું આવી શકે છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

82 + = 86

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud