NRI ચૂંટણીમાં મત આપી શકશે કે નહીં?

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

 

1443685563_ministers panel will decide nri voting rights– મંત્રીઓની 11 સભ્યોની પેનલ લેશે નિર્ણય

નવી દિલ્હી તા. 1 ઓક્ટોબર 2015

સરકારે NRI ના વોટિંગનો અધિકારનો મુદ્દે મંત્રિઓના એક 11 સભ્યોની પેનલને હવાલે કરી દીધો છે. આ પેનલ તેની યોગ્યતાની અને શક્યતાનું પરિક્ષણ કરશે. પેનલ સ્થળાંતરિત કામદારોને પણ મતાધિકારના કિસ્સાનું પરિક્ષણ કરશે. ચૂંટણી પંચ આવા કોઇ પણ નિર્ણયનો વિરોધ કરી ચૂક્યું છે.

મળતી માહતી અનુસાર બન્ને વર્ગોના લોકોને મત આપવાથી એટલા માટે મનાઇ કરવામાં આવે છે કારણ કે પ્રતિનિધિત્વ એક્ટ હેઠળ કોઇ પણ નાગરિક જે વોટ આપવાના અધિકારનો ઉપયોગ કરવા જઇ રહ્યો છે તેઓ સામન્ય રીતે પોતાના મતવિસ્તારનો રહેવાસી હોવો જોઇએ.

ગત એક સપ્ટેમ્બરના રોજ કાયદા મંત્રાલય દ્વારા મોકલવામાં આવેલા એક પત્રમાં કહેવામાં આવ્યું છે કે નાણા મંત્રી અરૂણ જેટલી આ પેનલના ચેરમેન છે અને લો સચિવ સભ્ય સચિવ હશે. જ્યારે નિતિન ગડકરી, સુષમા સ્વરાજ, પીયૂ ગોયલ, નિર્મલા સીતારમણ, રવિશંકર પ્રસાદ સભ્ય તરીકે રહેશે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

87 + = 92

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud