વડોદરાઃ6000 બાળકોએ બનાવી ગાંધીજીની માનવઆકૃતિ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

DCIM100GOPROડ્રોનથી લેવાયેલો ફોટોગ્રાફ જુઓ…

વડોદરામાં ગાંધી જયંતિની પૂર્વસંધ્યાએ સ્વચ્છતા અભિયાનનો પ્રચાર પ્રસાર કરવા માટે આજે માંજલપુર વિસ્તારના સ્પોર્ટસ કોમ્પ્લેક્ષમાં એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો.

સ્વચ્છતા અભિયાન પાછળની પ્રેરણા પણ ગાંધીજી જ હોવાથી શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 6000 વિદ્યાર્થીઓએ ભેગા થઈને માનવ આકૃતિ બનાવી હતી.વિદ્યાર્થીઓેને એ રીતે ઉભા રાખવામાં આવ્યા હતા કે દુરથી જોવાથી એવુ લાગે કે ગાંધીજીનો ચહેરો બનાવવામાં આવ્યો છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

27 + = 36

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud