જમ્‍મુના સાંબા જિલ્‍લામાં પાકિસ્તના રેન્જર્સ તરફથી ફાયરીંગ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

1447756612_pakistan targets 9 bsf post in samba sector– ફાયરિંગ નવાઝ શરીફના કાશ્મીર રાગ છેડ્યાના બીજા દિવસે જ થયું

સાંબા તા. 17 નવેમ્બર 2015

જમ્મુના સાંબા જિલ્લામાં ગુરૂવારના રોજ પાકિસ્તાની રેન્જર્સએ બીએસએફની ચોકીઓ પર ગોળીબારી કરી. પાકિસ્તાન તરફથી નાના હથિયારો અને ઓટોમેટિક બંદૂકો દ્વારા ગોળીઓ ચલાવવામાં આવી. ગોળીબારી વહેલી સવારે કરવામાં આવી.

અધિકારીઓએ જણાવ્યું કે મંગળવારના રોજ વહેલી સવારે 3.50 મિનિટે સાંબા જિલ્લાના ચલારી અને ઘુગવાલ વિસ્તારમાં બીએસએફની નવ ચોકીઓ પર ફાયરિંગ થયું. ગોળબારીમાં નાની અને ઓટોમેટિક હથિયોરનો ઉપયોગ કરવામાં આવ્યો.

પાકિસ્તાન દ્વારા જમ્મુ અને કાશ્મીરમાં બીએસએફની સરહદ પર આવેલી ચોકીઓ પર હુમલો પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફના તે નિવેદનના એક દિવસ બાદ થયો છે જેમાં તેઓએ કાશ્મીરમાં ભારતની સામે અલગાવવાદી આંદોલને મદદ ચાલું રાખવાની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત્ત કરી હતી. શરીફએ દુખ્તારન-ઇ-મિલ્લતની અધ્યક્ષ આસિયા અંદ્રાબીને લખેલા પત્રમાં આ વાત કહીં હતી.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

5 + 2 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud