૬૮ વર્ષની ઉમરે પણ રબરની જેમ વાળી શકે છે શરીર

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

2E55588000000578-0-image-a-34_1447246131776શું આપે પહેલા ક્યારે એવા વ્યક્તિ વિશે સાંભળ્યું છે જેનું શરીર રબરની જેમ કોઇપણ સાઈડમાં વળી જતું હોય? જો ના સાંભળ્યું હોય તો આપને જણાવી દઈએ કે આ જ પ્રકારનો એક વ્યક્તિ ઇન્ડોનેશિયામાં રહે છે. ૬૮ વર્ષની ઉમર ધરાવતો આ વ્યક્તિનું નામ છે મેબા બેજાન તે પોતાના શરીરને ગમેતે દિશામાં વાળી શકવાની ક્ષમતા હરાવે છે. આટલી મોટી ઉમર હોવા છતાય આ વ્યક્તિ આ પ્રકારના કારનામા ખુબજ સરળતાથી કરી લે છે. આ વ્યક્તિ પોતાના હાથ-પગને એક બીજા માંથી નીકળીને ઘુટણને ૧૮૦ ડીગ્રી સુધી વળી શકે છે.

મેબા બેજાન કહે છે કે જયારે તેઓ ૧૧ વર્ષના હતા ત્યારે તેમના પગમાં કાંટો વાગ્યો હતો જેને નીકાળવા માટે તેમણે પગને વળી દીધા હતા જેથી કરી આરામથી કાંટો નીકળી શકે પરંતુ બાદમાં તેમને ખ્યાલ આવ્યો કે પગ વળવા છતાંય તેમને કોઈ દુખાવાનો અનુભવ ન થયો હતો. ત્યારથી લઈને આજ સુધી તેઓ પગને ગમેતે રીતે વાળે પણ તેમને બિલકુલ દુખાવો નથી થતો. આટલી ઉમરે પણ શરીરનું રબરની જેમ વળવું કોઈ કુદરતી ચમત્કાર થી ઓછું ન ગણી શકાય.

તેઓ પોતા ફેન્સને ખુશ રાખવા ગમે ત્યારે પોતાનું શરીર વાળી કરતબો કરતા હોય છે. ક્યારેક તેઓ કોબ્રાની જેમ તો ક્યારેક રોસ્ટ ચિકનની જેમ પોતાનું શરીર વાળી લે છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

21 − 11 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud