દક્ષિણ કાશ્મીરના પંપોર વિસ્તારમાં આતંકવાદી હુમલો

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

1448000215_terrorist attack in Pampore kashmir– સીઆરપીએફના બે જવાન સહિત ચાર ઘાયલ

શ્રીનગર તા. 20 નવેમ્બર 2015

દક્ષિણ કાશ્મીરના પંપોર વિસ્તારમાં આવેલા સીઆરપીએફના કેમ્પર પર  આતંકવાદીઓ ગ્રેનેડ બોમ્બ વડે હુમલો કર્યો છે. આતંકવાદીઓના આ હુમલામાં ચાર લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ સામે આવી રહ્યાં છે. સુરક્ષા દળના જવાનોએ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહીં છે.

જમ્મૂ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકવાદીઓએ સુરક્ષા દળના કેમ્પને ટાર્ગેટ બનાવ્યું છે. સીઆરપીએફનો આ કેમ્પ દક્ષિણ કાશ્મીરમાં આવેલા પંપોરમાં આવેલો છે. શુક્રવારની સવારે આતંકવાદીઓએ આ કેમ્પ પર ગ્રેનેડ વડે હુમલો કરી દીધો હતો. હુમલા બાદ સુરક્ષા દળોના જવાનોએ પણ મોર્ચો સંભાળી મૂંહતોડ જવાબ આપ્યો હતો.

આ હુમલામાં બે જવાન સહિત ચાર લોકો ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. આતંકવાદીઓની શોધમાં સીઆરપીએફની એક ટીમએ સર્ચ ઓપરેશન ચલાવી રહીં છે. અત્યાર સુધી કોઇ આતંકવાદીઓ પકડાયા નથી.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

27 − 18 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud