ખેડુતો આત્મહત્યા કરે અને મુખ્યમંત્રી સેલ્ફી લેવામાં વ્યસ્ત: કોંગ્રેસ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

1448085525_congress attacks chhattisgarh cm raman singh for taking selfie with kareena kapoor– છત્તીસગઢના CM રમન સિંહે કરિના કપૂર સાથે સેલ્ફી લેતા ઉભો થયો વિવાદ

રાયપુર તા. 21 નવેમ્બર 2015

છત્તીસગઢના મુખ્યમંત્રી રમન સિંહ બોલીવુડન અભિનેત્રી કરિના કપૂર ખાન સાથે સેલ્ફી લેતા વિવાદનો મધપૂડાને છંછેડ્યો છે. રમન સિંહ પર વિપક્ષી દળ કોંગ્રેસે હુમલો કરતા કહ્યું કે રાજ્યમાં ખેડુતો આત્મહત્યા કરી રહ્યાં છે અને મુખ્યમંત્રી અભિનેત્રી સાથે સેલ્ફી લઇ રહ્યાં છે.

છત્તીસગઢની રાજધાની રાયપુરમાં શુક્રવારના રોજ યુનિસેફ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કરીના કપૂર ખાન હાજર રહીં હતી. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી રમન સિંહે કરીના સાથે સેલ્ફી લીધી હતી. મુખ્યમંત્રી દ્વારા સેલ્ફી લેવા પર છત્તીસગઢ કોંગ્રેસના અધ્યક્ષ ભૂપેશ વધેલએ કહ્યું કે રાજ્યમાં એક ડઝનથી વધારે ખેડુતોએ દુષ્કાળ અને સરકારની અવગણનાના કારણે આત્મહત્યા કરી લીધી છે.

રાજ્યમાં માતૃશક્ત્તિનું અપમાન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ અંગે રાજ્યના વરિષ્ઠ અધિકારીઓને સવાલ કરવામાં આવે તો તેઓ કહે છે કે મુખ્યમંત્રી મોટાભાગે કાર્યક્રમોમાં ફોટો લેવામાં વ્યસ્ત રહે છે. આજના કાર્યક્રમામાં પણ તેઓ ત્યાં હાજર બાળકોની ફોટો લઇ રહ્યાં હતા.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

22 − = 19

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud