ડીજી મીટના જડબેસલાક બંદોબસ્ત વચ્ચે પાકિસ્તાની બોટ પડાલા ક્રિક સુધી પહોંચી

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

1450364150_bhuj17-12-4આખી રાત ચાલેલી શોધખોળમાં ૧૫૦ બીએસએફના જવાનો લાગ્યા હતા

સુરક્ષામાં ગંભીર ચુક, કોટેશ્વરથી માત્ર ૩૦ કિ.મી દુરથી પકડાઈ

ભુજ,ગુરૃવાર
ડીજી કોન્ફરન્સ તા.૧૮મી થી શરૃ થવાની છે ત્યારે તે અનુસંધાને એક માસ પહેલાથી સુરક્ષાને લઈને છેક દિલ્લીથી મોનીટરીંગ કરાઈ રહયું છે આમછતાં કહેવાતા ત્રિસ્તરીય સુરક્ષા લેયરને તોડીને પાકિસ્તાની બોટ નારાયણ સરોવરાૃથી માત્ર ૩૦ કિ.મી દુર આવેલી પડાલા ક્રિક સુાૃધી પહોંચી આવતા આ મામલો ગરમાયો છે. રાતભર ચાલેલી શોધખોળ બાદ અંતે  સવારે મળી આવેલી બોટને લઈને તમામ સુરક્ષા એજન્સી એલર્ટ થઈ ગઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ ડીજી કોન્ફરન્સમાં વડાપ્રધાન મોદી,ગૃહપ્રાૃધાન રાજનાથસિંહ તાથા અન્ય મંત્રીઓ સાથે ૨૦૦થી વધુ આઈપીએસ અિધકારીઓ આવી રહયા છે ત્યારે તેઓની સુરક્ષા માટે એસપીજી,સેન્ટ્રલ આઈબીના ૧૦૦ અિધકારીઓ,૬ આઈપીએસ ,૧૨ ડીવાયએસપી તાથા ગુજરાત પોલીસના ૧૫૦૦ કર્મચારીઓ તાથા એરફોર્સની મદદથી એરસર્વેલન્સ દ્રારા સુરક્ષા જાપ્તો ગોઠવાયો છે. આ મીટના અનુસાધાને ૧૫ દિવસ પહેલાથી જ કચ્છની રણ થી દરીયાઈ સીમાને હાઈ એલર્ટ પર મુકી દેવાઈ છે આમછતાં કહેવાતી ત્રિસ્તરીય તમામ સુરક્ષા લેયરના લીરેલીરા ઉડાડીને ગઈકાલે રાત્રે નારાયણ સરોવરાથી માત્ર ૩૦ કિ.મી દુર આવેલી પડાણા ક્રિક સુાધી પાકિસ્તાની બોટ ધુસી આવતા એજન્સીઓની ઉંધ હરામ થઈ ગઈ હતી. બોટને પકડવા આખી રાત બીએસએફના ૧૫૦થી વધુ જવાનોએ કોમ્બીંગ કરતા છે ક સવારે આ બોટ હાથમાં લાગી હતી.સુત્રોના જણાવ્યા મુજબ જોકે, બિનવારસુ બોટ મળી હતી,જેમાં ૪૦ કિલો પકડેલી માછલીનો જથૃથો મળી આવ્યો હતો. જયારે માછીમારો ફરાર થઈ ગયા હતા. જો કે,આ ક્રીક ભારતીય જળસીમામાં હોવાથી  માછીમારો ભારતીય સીમામાં જ હોવાની આશંકા હોતા તેઓને શોાૃધવા હજી પણ બીએસએફ મથામણ કરી રહયું છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

33 − = 24

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud