રાષ્ટ્રગાન ચાલતુ હતું અને PM મોદીથી થઇ ગઇ મોટી ભૂલ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

News5_20151223203445301રશિયા પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી ગયા છે. મોસ્કો પહોંચતાની સાથે જ વડાપ્રધાન મોદીથી મોટી ભૂલ થઇ ગઇ હતી.મોસ્કો પહોચ્યા બાદ ભારતનું રાષ્ટ્રગાન જનગનમન ચાલી રહ્યું હતું. તે દરમિયાન વડાપ્રધાન મોદી ચાલતા થયા હતાં. આ ભૂલનો અહેસાસ તેમને ત્યારે થયો જ્યારે તેમનો હાથ પકડીને કોઇએ તેમને રોક્યાં.

એક વ્યક્તિ પાછળથી આવીને વડાપ્રધાન મોદીનો હાથ પકડી તેમને પાછળ ખેંચે છે. ત્યારે મોદીજીને ખ્યાલ આવે છે કે તેમનાંથી ભૂલ થઇ ગઇ છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

+ 40 = 49

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud