કેનાડાના સસ્કેટચેવનમાં આવેલી શાળામાં ફાયરિંગ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

1453530109_Canada 4 die in shooting at La Loche school in Saskatchewan– ફાયરિંગમાં 4ના મોત, 2ની હાલત ગંભીર

– 1989માં મોન્ટ્રિયલની કોલેજમાં થયેલી ફાયરિંગ બાદની આ પ્રથમ ઘટના

ઓટાવા તા. 23 જાન્યુઆરી 2016

કેનેડાના સસ્કેટચેવનના અંતરિયાળ વિસ્તારમાં આવેલી એક શાળામાં થયેલી ફાયરિંગમાં ચાર લોકના મોત નીપજ્યાં હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. હુમલામાં 2ની હાલત નાજુક હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પોલીસે એક શંકાસ્પદની ધરપકડ કરી લીધી છે. કેનેડાના વડાપ્રદાન જસ્ટિન ટ્રુડોએ શાળામાં થયેલી આ ફાયરિંગની ઘટનાને સમર્થન આપ્યું છે.

હુમલો સસ્કેટચેવનના લા લોશ કોમ્યુનિટી શાળામાં થયો છે. ત્યાંના મેયરે કહ્યું કે,’મને ખરેખર ખબર નથી કે ત્યાં શું થયું પરંતુ આ ફાયરિંગ એકથી શરૂ થઇ એને શાળા પર જઇને પુરી થઇ.

કેનેડામાં આ પ્રકારની ઘટનાની આશા ખુબ ઓછી રાખવામાં આવે છે કે પછી ભાગ્યે જ આ પ્રકારના હુમલા થતા હોય છે. અહિયાં અહિયા અહિયા અમેરિકાની સરખામણીએ બંદૂકને લઇને કાયદો ઘણો કઠોર છે. લા લોશ શાળામાં થયેલો આ હુમલો 1989માં મોન્ટ્રિયલના ઇકોલે પોલીટેક્નિકલ કોલેજમાં થયેલા હુમલા બાદનો પહેલો હુમપલો છે. તે હુમલામાં 14 વિદ્યાર્થીના મોત નીપજ્યાં હતા.

સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ઘટના પર કહ્યું,’લા લોશ કોમ્યુનિટી શાળામાં જે કંઇ પણ થયું તે દરેક માતા-પિતા માટે કોઇ ખરાબ સપના સમાન છે.

શાળાના એક વિદ્યાર્થી અનુસાર ત્યાં લોકોના ચીસો અને 6થી 7 વખત ફાયરિંગ થયું હોવાનો અવાજ સાંભળવા મળી.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

12 − = 7

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud