Get Saurashtra Bhoomi Daily Newspaper on WhatsApp !!!

Breaking News

જૂનાગઢનાં ધરારનગર વિસ્તારમાંથી દિપડાનો મૃતદેહ મળ્યો

By  | 

IMG-20160203-WA0111જૂનાગઢ તા.૩
જૂનાગઢનાં ધરારનગર વિસ્તારમાંથી અાજે દિપડાનો મૃતદેહ મળી અાવ્યો છે. અા અંગેની મળતી વિગત અનુસાર ધરાર નગર વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટર નજીકથી દિપડાનો મૃતદેહ મળી અાવતાં અા અંગેની વનવિભાગને જાણ કરવામાં અાવતાં વનવિભાગનો કાફલો બનાવનાં સ્થળે દોડી ગયો હતો અને દિપડાનાં મૃતદેહનો કબ્જા લીધો હતો. અને અાગળની કાર્યવાહી હાથ ધરવામાં અાવી છે.
વનવિભાગનાં જણાવ્યા અનુસાર ઉમરને લીધે દિપડાનું મૃત્યું થયાનું મનાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

23 − 22 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud