આઈફોન ખરીદવા 18 દિવસની નવજાત બાળકીને વેચી મારી

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

1457436339_iphone_6s_review_20માતા પિતા જેલની હવા ખાઈ રહ્યા છે

આઈફોન ખરીદવા માટે લોકો કઈ હદે જઈ શકે છે તેનુ નવુ ઉદાહરણ ચીનના એક વ્યક્તિએ પુરુ પાડયુ છે.
ચીનના ફુજિયાન પ્રાન્તમાં રહેતા એક વ્યક્તિએ આઈફોન ખરીદવા માટે પોતાની ૧૮ દિવસની  પુત્રીને એક અજાણ્યા વ્યક્તિને વેચી મારી હતી.આ કિસ્સો એક વર્ષ પહેલાનો છે જે હવે પ્રકાશમાં આવ્યો છે.
એક ચાઈનીઝ વેબસાઈટે કરેલા ખુલાસા પ્રમાણે આ વ્યક્તિ અને તેની પત્નીએ સોશ્યલ મિડિયા પર પોતાની પુત્રીને ૨૩૦૦૦ યેનમાં વેચી નાંખી હતી.આ સોદો કરવામાં તેની પત્ની પણ સામેલ હતી.જોકે પોલીસે પહેલા બાળકીની માતાને જ ઝડપી પાડી હતી.તેણે કહ્યુ હતુ કે બાળકીને વેચવી દેવી ગુનો છે તે મને ખબર જ ન હતી.
કોર્ટે બંનેને ૩ વર્ષની સજા ફટકારી છે.પોલીસે બાળકીને ખરીદનારને પણ પકડી પાડયો હતો.બાળકી હાલમાં તો ખરીનાર વ્યક્તિની બહેન પાસે છે કારણકે તેના માતા પિતા હાલમાં જેલમાં છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

− 1 = 1

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud