પૂર્વ સૈનિકએ કર્યો ઉડતી રકાબી જોયા નો દાવો

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

1459860355_Capture-15_2780729aએક સાથે બે અંતરીક્ષ યાન જોવા મળ્યા

અમેરિકી વાયુસેનાના પૂર્વ સૈનિકએ પરગ્રહવાસીનું અંતરીક્ષ યાન જોયા નો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે અંતરીક્ષ યાન ‘ડાયમન્ડ’ જેવા આકારની હતી અને તેને જોયા બાદ અમુકજ સેકન્ડમાં ગાયબ થઇ ગઈ હતી. આ એજ આકાર છે જેના વિષે હજીયે અટકળો લગાવવામાં આવી રહી છે. સૈનિકે આ ઘટનાને તેમના મોબાઇલમાં રેકોર્ડ કરી લીધી હતી.

પૂર્વ વાયુસૈનિકએ કહ્યું કે તેઓ પોતાના ઘરની બહાર ઊભાં રહી સિગરેટ પી રહ્યા હતા. ત્યારેજ તેમણે જોયું કે બે વસ્તુઓ ઝડપીથી ઉપર જઈ રહી હતી અને તે ઉડતી રકાબી હતી. આ અંતરીક્ષ યાનમાં ખુબ ઓછી લાઈટ થઇ રહી હતી અને ઝડપી ગતિથી તે આકાશમાં ગાયબ થઇ ગઈ. વાયુસૈનિક જણાવે છે કે ઉડતી રકાબી ઝાડ પાછળ થી નીકળીને દક્ષિણ પૂર્વ દિશામાં જતી રહી. આ સૈનિક ઓહિયો રાજ્યના મોન્ટગોમરી કાઉન્ટીનો રહેવાસી છે.

વાયુસૈનિકે આ ઘટનાનો યોગ્ય રિપોર્ટ બનાવ્યો છે. તેમાં લખ્યું છે કે ‘ડાયમન્ડ’ આકારની બે ઉડતી રકાબીઓ જોઈ જે એક સાથે જોડે જોડે ઉડી રહી હતી. તેમાથી કોઈ જ આવાજ નહતો આવી રહ્યો. વાયુસૈનિકે જણાવ્યું કે પહેલાતો હું જોતોજ રહી ગયો પણ પછી ખ્યાલ આવ્યો કે આ કોઈ યુએફઓ છે. તેમણે આ ઉડતી રકાબીનો વિડિયો પણ બનાવ્યો છે.
આ સૈનિકે 30 વર્ષ સુધી એરફોર્સમાં ફરજ બજાવી છે અને તેમને એરક્રાફ્ટ વિષે સારી જાણકારી છે. તેમણે રિપોર્ટ બનાવવામાં થોડો સમય લીધો અને હવે પ્રશાસનને આ ઘટના વિષે જણાવ્યું. વાયુસૈનિકનું કહેવું છે કે આ ઘટના 7 નવેમ્બર 2015ની છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

− 3 = 3

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud