મોઢામાં છે પાન-મસાલા તો આ ગામના પ્રવેશ દ્વારે લખ્યું છે, NO ENTRY

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

News13_20160423101642785વ્યસન મુક્ત સમાજ, સમૃદ્ધ સમાજના નારા સાથે બાયડમાં પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન થયું જેમાં સમાજના બાંધવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી કરસનદાસ સોનેરીની અધ્યક્ષતામાં સમૂહ લગ્નનું આયોજન થયું હતું જેમાં નાથુભાઈ સોસા, અરવિંદ વેગડા, નરેશચંદ્ર એલ. પરમાર, ર્ડા.ગુણવંત પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમૂહ લગ્નોત્સવ સમિતિ દ્વારા કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

બાયડના ડેમાઈ રોડ ઉપર આવેલા ગોકુલ ધામમાં શ્રી વીરમાયા વણકર સમાજ સુધારક સમિતિ 47 ઉપસ્થિતીમાં યોજાઈ ગયો જેમાં 8 નવદંપતિએ અગ્નિની સાક્ષીએ સપ્તપદીના ફેરા લઈ પોતાના ગૃહસ્થ જીવનનો પ્રારંભ કર્યાે હતો. સમાજમાંથી વ્યસન મુક્તિ થાય તેના ભાગરૃપે પાન-ગુટખા ખાનારાઓને સમણીયામાં પ્રવેશતાં અટકાવી સમાજને વધુ સકારાત્મક રીતે આગળ લઈ જવાના પ્રયાસમાં પ્રથમ પગલું ભરવામાં આવ્યું હતું.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

− 8 = 2

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud