નિષ્ફળ ગયા ચીનના પેતરા, હવે આવી રીતે થશે NSGમાં ભારતની એન્ટ્રી

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

1466510980_v-10– 23 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીની રાષ્ટ્રપતિ જિનપિંગ ને મળશે

નવી દિલ્હી, તા. 21 જૂન 2016

NSGમાં ભારતના સભ્યપદને લઇને ચીન પોતાની વિરોધ દર્શાવી રહ્યું છે, ચીને સોમવારે કહ્યું કે સોલ બેઠકમાં ભારતના એનએસજીમાં મેમ્બરશીપ અંગેની ચર્ચા કાર્યસુચીમાં જ નથી. NSG ની આ બેઠક 24 જૂને થવાની છે. તેના પહેલા 23 જૂને વડાપ્રધાન મોદી ઉજ્બેકિસ્તાનમાં ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ ને મળશે. ભારત માટે રસ્તો તેના ચાહવા વાળાએ શોધી કાઢ્યો છે. ચાલો જાણીએ હવે કેવી રીતથી ભારત કે ચાહક દેશ એનએસજીમાં કરાવશે એન્ટ્રી.

1. ઇકોનોમિક ટાઇમ્સ ના રિપોર્ટ અનુસાર 9 જૂને વિએના માં બેઠક થઇ. તેમાં ભારતની એપ્લીકેશન સ્વીકારવામાં આવી હતી. જેનો મતલબ તે થાય કે ભારતના સભ્યપદ વિશે સોલ બેઠકમાં ચર્ચા થઇ શકે છે.

2. હાલમાં 9 જૂનની એ બેઠકમાં ચીને ભારતની એન્ટ્રી પર એ કહીને રોક લગાવી છે કે એનએસજી પહેલા એ દેશોને શામિલ કરવા પર સહમતિ બનાવે જે દેશોએ એનપીટી પર હસ્તાક્ષર ના કર્યા હોય.

3. ભારતની એનએસજીમાં એન્ટ્રીને લઇને અર્જેટીના આ ગ્રુપના અન્ય દેશોની સાથે પ્લાન બી ડિસકસ કરી રહ્યા છે. જાણ થાય કે વર્તમાન સમયમાં અર્જેટીના એનએસજી ગ્રુપની આગેવાની કરી રહ્યું છે.

4. મીટિંગમાં આ ગ્રુપના 48 દેશોમાંથી 29 દેશોએ ભારતની એન્ટ્રીનું સમર્થન કર્યું છે. આ યોજના હેઠળ એક કાર્યશીલ ગ્રુપ બનાવવામાં આવશે. જે એનપીટી હસ્તાક્ષર ન કરવાવાળા એનએસજી એંન્ટ્રી માટે ઢાંચો તૈયાર કરાશે.

5. આ યોજના પાછળનો હેતુ તે છે કે સોલ માં ઓછામાં ઓછું ભારતના સભ્યપદને લઇને ચર્ચા તો થઇ જ શકે છે.

અહીં એ જાણવું જરૂરી છે કે એનએસજીમાં વોટિંગ સિવાય બધાની આમસહમતિથી જ અત્યાર સુધી કામ થયા છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

4 + 2 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud