ઢાકામાં હુમલા બાદ ભારત-બાંગ્લાદેશ સરહદ પર સુરક્ષા એજન્સીઓ એલર્ટ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.
Pathankot: Border Security Force (BSF) soldiers patrol the border fence at Bamial border in Pathankot on Monday. The security has been beefed up in the wake of the recent attacks. PTI Photo (PTI1_4_2016_000243B)

Pathankot: Border Security Force (BSF) soldiers patrol the border fence at Bamial border in Pathankot on Monday. The security has been beefed up in the wake of the recent attacks. PTI Photo (PTI1_4_2016_000243B)

ઢાકામાં થયેલા નરસંહાર પછી ભારત બાંગ્લાદેશ સરહદ પર સુરક્ષા એન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. પશ્ચિમ બંગાળમાં બાંગ્લાદેશ સાથે જોડાયેલ ભારતીય સરહદ પર સીમા સુરક્ષા બળે સુરક્ષા વધારી દીધી છે. તેમાં પશ્ચિમ બંગાળના કૂચબિહાર જિલ્લાના મેખલીગંજની પાસે બરૂણ ભારત-બાંગ્લાદેશ સરહદ પણ સામેલ છે. બીએસએફની 13 બટાલિયનના સિનિયર અધિકારી સુરેશ કુમારે કહ્યું કે ઢાકા એટેક બાદ ભારત-બાંગ્લાદેશ સરહદ પર સુરક્ષા વધારી દેવાઈ છે.

સુરેશ કુમારે કહ્યું કે કોઈ અવાંછિત સ્થિતિથી બચવા માટે BSF ભારત-બાંગ્લાદેશ સરહદ પર નજર રાખી રહ્યું છે. અમારા સૈનિકો હાઈ એલર્ટ પર છે. તેઓ દિવસ રાત ડ્યૂટી પર તૈનાત છે.

તાર વગરના વિસ્તાર અને નદીની આસ-પાસની જગ્યાઓ પર સુરક્ષા વધારાઈ છે. અમે સ્પીડ બોટ્સ અને દેશી હોડીઓનો પણ ઉપયોગ કરી રહ્યાં છીએ.

તેમણે એ પણ કહ્યું કે સંયુકત અભિયાન માટે સ્થાનિક પોલીસ સાથે સંપર્ક બનાવ્યો છે. ભારત અને બાંગ્લાદેશની સંયુકત સરહદ 4096 કિલોમીટર છે, જેમાંથી 2216 કિલોમીટર સરહદ બાંગ્લાદેશમાં છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

6 + 2 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud