પાકિસ્તાન તમામ આતંકવાદી ઠેકાણાનો ખાત્મો બોલાવે : અમેરિકા

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

1468481553_pakistan-target-all-terrori– અમેરિકાના વિદેશ મંત્રાલયના ઉપપ્રવક્તા માર્ક ટોનરે આપી સલાહ

વૉશિંગ્ટન, તા. 14 જુલાઇ 2016

અમેરિકાએ પાકિસ્તાનને તમામ આતંકાવાદી સ્થાનોને નષ્ટ કરવાની સલાહ આપી છે. અમેરિકાના વિદેશ મંત્રાલયના ઉપપ્રવક્તા માર્ક ટોનરે કહ્યુ, ‘પાકિસ્તાન તેના પાડોશી દેશોને નિશાનો બનાવનારા આતંકવાદીઓ  સહિત સમગ્ર આતંકવાદી સંગઠનઓ સામે પગલા લે. તેમણે આતંકવાદીઓના બધા જ સુરક્ષિત સ્થાનોનો નાશ કરી દેવો જોઇએ.’

જો કે, અમેરિકાનાએ એ પણ કહ્યુ છે કે પાકિસ્તાનની સ્થિરતા માટે જોખમ ઉભુ કરનાર સંગઠનો સામે લડવા માટે ઇસ્લામાબાદે અર્થપૂર્ણ પગલા લીધા છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

+ 82 = 92

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud