નશામાં ડૂબેલા ડ્રાઈવરે 15 ગાડીઓને ટક્કર મારી

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

1468822969_big_400170_1453430958મુંબઈ, તા. 189 જુલાઈ 2016

રવિવારે મોડીરાત્રે મુંબઈના મલાડ વિસ્તારમાં નશાની હાલતમાં એક વ્યક્તિએ પોતાની ગાડીથી લગભગ 15 જેટલી ગાડીઓને જોરદાર ટક્કર મારી હતી. આ ઘટનામાં લગભગ 7  લોકો ઘાયલ થયા છે.

પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપીનું નામ અંકિત ખમેકા છે. સાક્ષીના જણાવ્યા અનુસાર તે ગાડીમાં એક સ્ત્રી પણ હતી, ગાડીમાં બંન્ને વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. પરંતુ ઘટના પછી તે સ્ત્રી ગાડીમાંથી ગાયબ થઈ ગઈ હતી.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

17 + = 18

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud