Get Saurashtra Bhoomi Daily Newspaper on WhatsApp !!!

Breaking News

રાહુલ ગાંધી પહોચ્યાં રાજકોટ, હોસ્પિટલમાં દલિત પીડિતોની લીધી મુલાકાત

By  | 

News29_20160721152309403રાહુલ ગાંધી પહોચ્યાં રાજકોટ, હોસ્પિટલમાં પીડિતોની લીધી મુલાકાત

સમઢિયાળામાં પીડિત દલિત પરિવારની મુલાકાત લીધા બાદ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી રાજકોટ પહોંચી ગયા છે. અહીં તેમણે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ દલિત પીડિતો અને તેમના પરિવારની મુલાકાત કરી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રાહુલ ગાંધી રાજકોટ પહોચ્યાં હતાં. તેમની સાથે કુમારી શૈલજા અને ભરતસિંહ સોલંકી પણ હાજર રહ્યાં હતાં. પીડિતોના પરિવારને સાંત્વના પણ આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

7 + 1 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud