Get Saurashtra Bhoomi Daily Newspaper on WhatsApp !!!

Breaking News

રહસ્યમય સિગ્નલઆવ્યું અંતરીક્ષથી

By  | 
<img class="alignleft size-thumbnail wp-image-12991" src="http://www webpage.saurashtrabhoomi.com/wp-content/uploads/2016/08/1472647597_strong-signal-from-dee-in-space-300×250.jpg” alt=”1472647597_strong signal from dee in space” width=”300″ height=”250″ />અંતરીક્ષથી આવેલી એક રહસ્યમયી અવાજને લઇ વિશ્વભરની ઓબ્ઝરવેટરીમાં એક સનસનાટી મચી છે અને વૈજ્ઞાનિકો આ વિષે પુષ્ટિ કરવા તથા તેના સ્ત્રોત ઓળખવા માટે કામ કરી રહ્યા છે. આ સિગ્નલ રશિયન પ્રયોગશાળાના એક રેડીયો ટેલિસ્કોપને 15 મે 2015 મળ્યો હતો, જે પૃથ્વી થી નજદીક 95 પ્રકાશવર્ષ દુર એક તારા HD 16495 થી અહિયાં સુધી પહોંચ્યો છે.
વૈજ્ઞાનિકોને વિશ્વાસ છે કે આ પ્રકારના સિગ્નલ માત્ર કોઈ વિકસિત સભ્યતાથી જ મોકલવામાં આવી શકે છે. કારણ કે આ પ્રકારના રેડિયો સિગ્નલ કોઈ વિકસિત યંત્રથી જ નીકળી શકે છે. આં નવી રિપોર્ટ થી અમેરિકાની એક સંસ્થા SETIએ તેના પર નજર રાખવાનું શરુ કરીદીધું પરંતુ કોઈ મળી નથી શક્યું, જો કે હાલમાં પણ તેઓ આ તારા પર નજર રાખી રહ્યા છે.
પૃથ્વી ઉપરાંત બ્રહ્માંડમાં બીજી જગ્યાએ જીવનની શોધ થતી રહી છે, પરંતુ હજીયે તેમાં સફળતા નથી મળી શકી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

− 6 = 1

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud