દિલ્હીમેટ્રો ટ્રેનમાં મુસાફરો એક વર્ષમાં ભૂલી ગયા 43 લાખ કેશ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

images– 283 મોબાઈલ, 79 લેપટોપ પણ મળી આવ્યા

નવી દિલ્હી, તા. 12 સપ્ટેમ્બર 2016
દિલ્હી દર વર્ષે મેટ્રો ટ્રેનમાં મુસાફરો જે સામાન ભૂલી જાય તેની માહિતી આપે છે. તેમાં જાણવા મળ્યુ કે, આ વર્ષે મુસાફરો પોતાની 43 લાખ રૂપિયા કેશ, 283 મોબાઈલ, અને 79 લેપટોપ ભૂલીને મેટ્રોમાં જ મૂકીને ચાલ્યા ગયા છે. આ વર્ષે મળેલી કેશ ગત પાંચ વર્શોની કેશના પ્રમાણમાં સૌથી વધુ છે. જો કે આ કરમ મુસાફરોને પરત પણ કરવામાં આવી છે. દિલ્હી મેટ્રો અનુસાર ગત વર્ષમાં મેટ્રોમાં લોકો લગભગ 18.80 લાખ રૂપિયા ભૂલી ગયા હતા, જેને પરત કરવામાં આવ્યા છે.
પરત કરવામાં આવે છે વસ્તુઓ
સીઆઈએસએફના અધિકારીઓ અનુસાર, મેટ્રોમાં લોકો પોતાની કોઈને કોઈ વસ્તુ, કેશ સહિત જરૂર ભૂલી જાય છે. મેટ્રો સુરક્ષાદળને જ્યારે વસ્તુઓ મળે છે, તો તેનુ સ્કેનીંગ કરવામાં આવે છે. ત્યારબાદ તેને સ્ટેશન કંટ્રોલરને સોંપવામાં આવે છે. વધુ પડતા બાનાવોમાં ભૂલથી રહી ગયેલી વસ્તુઓને લેવા માટે આવે છે અને લઈ જાય છે. જો કે સામાન આપતા પહેલા મેટ્રો અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે છે.
મેટ્રોમાં આટલી વસ્તુઓ ભૂલી ગયા લોકો
– 4318155 લાખ રૂપિયા
– 26000 રૂપિયાના કિંમતની વિદેશી મુદ્રા
– 40.85 લાખ રૂપિયાના ચેક અને ડ્રાફ્ટ
– 79 લેપટોપ
– 283 મોબાઈલ ફોન
– 63 ઘડિયાળ
– 9 કેમેરા
– ઘણા ટેબલેટ
Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

− 5 = 1

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud