“મા”ના આર્શિવાદ જીવન જીવવાની જડીબુટ્ટી છે-નરેન્દ્ર મોદી

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.
1474085854_2અમદાવાદ, તા. 17 સપ્ટેમ્બર 2016
પીએમ મા પાસે પહોંચીને પોતાને સૌથી વધુ ધન્ય અને સુખી અનુભવે છે તેવી ટીપ્પણી કરતા ટ્વિટર પર ટ્વિટ કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 66મો જન્મદિવસ છે ત્યારે ભાજપાએ આ દિવસને “સેવા દિવસ” તરીકે જાહેર કરીને તેની ધામધૂમથી ઉજવણી શરૂ કરી દીધી છે. જો કે મોદીએ દરેક વખતની જેમ આ વખતે પણ દિવસની શરૂઆત તેમના માતા હિરાબાને મળવાથી કરી હતી. પીએમએ પોતાના જન્મદિવસની શરૂઆત માતાના આર્શિવાદથી શરૂ કરી અને આ મતલબની ટ્વિટ પણ કરી. માની મમતા, “મા”ના આર્શિવાદ જીવન જીવવાની જડીબુટ્ટી છે. મા ના આર્શિવાદ લેવા મોદી કોઈ સાવ સાદગીથી પહોંચ્યા હતા.
Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

+ 68 = 74

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud