J&K મા ફરી લંગેટમાં પોલીસ છાવણી પર હૂમલો

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

images– 15 મીનીટ સુધી સેના અને આતંકીઓ સામ સામે ફાયરિંગ કર્યુ

જમ્મૂ- કાશ્મીર, તા. 20 સપ્ટેમ્બર 2016
જમ્મૂ કાશ્મીરના ઉરી સેકટરમાં સેનાના મુખ્યાલય પરના આતંકી હૂમલા બાદ હંદવાડાનાં લંગેટમાં પોલીસ પોસ્ટ પર પણ આતંકી હૂમલો કરવામાં આવ્યો હતો. 15 મીનીટ સુધી સેના અને આતંકીઓ સામ સામે ફાયરિંગ કર્યુ હતુ.
સોમવારે મોડી રાતે હિંદવાડાના લંગેટ પોલીસ પોઈન્ટ પર આતંકીઓએ હૂમલો કર્યો હતો 15 મીનીટ સુધી પોલીસ અને આતંકીઓ વચ્ચે ફાયરીંગ થઈ રહ્યુ હતુ. આખરે આતંકીઓને ચો તરફથી ઘેરાઈ જવાની અને પકડાઈ જવાની બીક લાગી હતી એટલે તેઓ તુરંત જ ત્યાંથી ભાગી ગયા હતા. અત્યારસુધી મળતી માહિતી અનુસાર હજુ સુધી કોઈ આતંકી પકડાયા નથી. અને કોઈના મોત પણ થયા નથી.
ઉરીના સેનાના મુખ્યાલય પર રવિવારે થયેલા આતંકી હૂમલામાં 18 જવાનો શહીદ થયા છે અને 8 ગંભીર રીતે ઘાયલ છે. સેનાએ સોમવાર મોડી રાત સુધીમાં આદરેલું સર્ચ ઓપરેશન પૂરુ કર્યું છે. સેનાના મહાનિદેશક લેફટનન્ટ જનરલ રણવીર સિંહે કહ્યુ હતુ કે પાક. સામે ક્યારે અને ક્યાં કાર્યવાહી કરવી એ અમે નક્કી કરીશુ.
Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

− 5 = 3

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud