આતંકી ઓ સામેની જંગમાં અમેરિકા ભારતની સાથે

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

1474353224_us-mps-criticizes-terror-at– અમેરિકી સાંસદોએ ઉરી હૂમલાને વખોડી નાંખ્યો

– આતંકવાદીઓને સજા થવી જ જોઈએ

અમદાવાદ, તા. 20 સપ્ટેમ્બર 2016
અમેરિકી સાંસદોએ જમ્મી કાશ્મીરના ઉરીમાં સેના પર થયેલા આતંકવાદી હૂમલાને વખોડી કાઢ્યો હતો. તેણણે હુમલાવરોને જલદીથી પકડી પાડીને સજા કરવાની વાત કરી હતી. આ હૂમલામાં 18 જવાનો શહીદ થયા છે. સાથે સાથે આતંકવાદ સામેની જંગમાં અમેરિકા ભારતની પડખે હોવાનું પણ જણાવ્યુ હતુ.
સીનેટ ઈન્ડિયા કોકસના સહ અધ્યક્ષ ડેમોક્રેટિક સીનેટર માર્ક વોર્નરે જણાવ્યુ હતુ કે, ” હું જમ્મૂ કાશ્મીરના ઉરીમાં ભારતીય સેના શિબિર પર થયેલા આતંકી હૂમલાની નિંદનીય ગણુ છુ. આ હૂમલાને કારણે 18 ભારતીય જવાનો શહીદ થયા છે. આવા હીચકારા કૃત્ય બદલ આતંકવાદીઓને સજા કરવી જ જોઈએ. ” તેણે વધુમાં ઉમેર્યુ હતુ કે, શહીદનો પરિવારની પીડા સમજી શકુ છુ.
રિપબ્લિકન સીનેટર ટોમ કોટને જણાવ્યુ હતુ કે, ભારતીય સેનાના જવાનો પર વહેલી સવારે થયેલો હૂમલો એ કાયરતાનું નિશાન છે. કટ્ટરપંથી ઈસ્લામી આતંકવાદી સામે ભારત અને અમેરિકા એક પક્ષે છે.
Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

48 − 46 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud