સેના અને ઉગ્રવાદી વચ્ચેની મુઠભેડમાં 6 ઉગ્રવાદી ઠાર મરાયા

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

11army05– એક એસએલઅર રાઈફલ, બે ઈન્સાસ રાઈફલ, ત્રણ બંદૂક અને ગ્રેનેડ મળ્યા

દીફૂ, તા. 23 સપ્ટેમ્બર 2016

અસમના કાર્બી આંગલાંગ જિલ્લામાં ગત રાતે સુરક્ષાદળની સાથે મુઠભેડમાં કાર્બી પીપલ્સ લિબરેશન ટાઈગર્સ કેપીએટલીના ઓઠામાં ઓછા 6 ઉગ્રવાદીઓને ઠાર માર્યા છે, અને સેનાના એક જવાન ઘાયલ થયા છે. ઠાર મારેલા ઉગ્રવાદીઓમાં બે સમૂહના નેતા હતા.

પોલીસ અધિકારીના દેબોજીત દેવરીને પીટીઆઈ-ભાષાને જણાવ્યુ કે, ગુપ્ત સૂત્રોએ જણાવ્યુ કે, પોલીસ અને સેનાના સંયુક્ત દળના બોકાઝન પોલીસ સ્ટેશનના અંતર્ગત આવનારા વિસ્તારમાં બાનીપાથરમાં અભિયાન શરૂ કર્યુ છે. મોડી રાતે લગભગ એક વાગતા જંગલ અંદર સુરક્ષાદળો પર આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો.

તેમણે જણાવ્યુ કે, મૃત્યુ પામેલા ઉગ્રવાદીઓની પાસે એક એસએલઅર રાઈફલ, બે ઈન્સાસ રાઈફલ, ત્રણ બંદૂક અને ગ્રેનેડ મળી આવ્યા છે. કાર્બી નેશનલ લિબરેશન ફ્રન્ટ કેએલએનએફ દ્વારા સંઘર્ષવિરામની જાહેરાત કર્યા બાદ વર્ષ 2010-11માં આ સમૂહથી એક જૂથ અલગ થઈ ગયુ હતુ. આ જૂથે કેપીએલટીની રચના કરી. આ જૂથ બોકાજાનના દૂરના વિસ્તારમાં આવેલુ છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

57 − 49 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud