પાકની નફટાઈ J&K પર ફરીવાર સીઝફાયરનું કર્યુ ઉલ્લંઘન

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

<img class="alignleft size-thumbnail wp-image-13121" src="http://www.saurashtrabhoomi.com/wp-content/uploads/2016/09/1475126008_download-300×250 browse around this website.jpg” alt=”1475126008_download” width=”300″ height=”250″ />શું પાક યુધ્ધ ઈચ્છે છે?

– ભારતે પણ આપ્યો વળતો જવાબ3

પુંછ, તા. 29 સપ્ટેમ્બર 2016

જમ્મુ-કાશ્મીરના પુંછ વિસ્તારમાં પાકિસ્તાને ફરીવાર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ છે. લાઈન ઓફ કંટ્રોલ ઓળંગીને મેંઢર વિસ્તારમાં ગુરુવારે સવારે પાક. તરફથી ફાયરીંગ કરવામાં આવ્યુ છે.

ભારતીય સેના તરફથી પણ વળતા જવાબમાં ફાયરીંગ કરવામાં આવ્યુ છે. ભારતીય પોસ્ટ પર લગભગ 20 મિનિટ સુધી ફાયરીંગ કરવામાં આવ્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે, 18 સપ્ટેમ્બરે ઉરી સેક્ટરના આર્મી હેડક્વાટર પર હુમલો થયો હતો. હુમલામાં 18 જવાનો શહીદ અને તેમાં 4 આતંકવાદીઓ પણ ઠાર મરાયા હતા.

 

ઉરી બાદ હંદવાડાના લંગેટમાં પોલીસ પોસ્ટ પર પણ ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો હતો અને ફાયરીંગ કરવામાં આવ્યુ હતુ. ત્યારથી ભારત પાક.ના સંબંધોમાં કડવાશ વધી ગઈ છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

8 + 1 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud