ઓક્ટોમ્બરમાં 11 દિવસ માટે બંધ રહેશે બેંકો

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

An employee counts Indian currency notes at a cash counter inside a bank in Kolkata June 18, 2012. The Indian rupee gained in early trade on Monday as risk assets rallied after Greece elections gave a slim majority to pro-bailout parties, with the focus shifting to the central bank policy decision later in the day. REUTERS/Rupak De Chowdhuri (INDIA - Tags: BUSINESS)

imgres– બેંકને લગતુ જરૂરી કામ આ મહિનાની પહેલા પુરૂ કરી લો

– નવી કાર કે ઘર લેવા માટે લોનનુ કાર્ય પણ અગાઉ કરી લો

નવી દિલ્હી, તા. 29 સપ્ટેમ્બર 2016

ધ્યાન આપો, આ સમાચાર તમારા માટે ખૂબ જરૂરી છે. જો આ સમાચારને તમે ઈગ્નોર કરશો, તો ખૂબ સમાસ્યાઓનો સામનો કરવો પડશે. જો કે, ઓક્ટોમ્બરમાં તહેવારોના કારણે બેંકોમાં લાંબી રજાઓ પડવાની છે. તેનૃવામાં અમારી સલાહ એ જ છે કે, 7 ઓક્ટોમ્બરથી પહેલા તમારી બેંકના જરૂરી કામો પતાવી લો.

તમને જણાવી દઈએ કે, દશેરા, દિવાળી જેવા ઘણાય તહેવારોની ઓક્ટોમ્બરમાં રજાઓ છે. આ રજાઓમાં બેંક 11 દિવસ માટે બંધ રહેશે. તે જ સૌથી અગત્યની વાત છે કે, ઓક્ટોમ્બરના પહેલા અઠવાડિયામાં બેંક પાંચ દિવસ સતત બંધ રહેશે. 8 ઓક્ટોમ્બરે બીજો શનિવાર છે, ત્યારબાદ 9 એ રવિવાર અને 10-11 એ દશેરાની રજા છે. બીજી તરફ 12 ઓક્ટોમ્બરે મોહરમની રજા છે. આમ પાંચ દિવસનુ મિનિ વેકેશન છે.

જ્યારે 2 ઓક્ટોમ્બરે રવિવાર સાથે ગાંધી જ્યંતિની રજા છે. બીજી બાજુ 30-31 ઓક્ટોમ્બરે બેંકમાં દુવાળીનિી રજા છે. મહિનાના રવિવાર અને ચોથો શનિવારને ગણીને આમ બેંક કુલ 11 દિવસ સુધી બંધ રહેશે.

તેવામાં જો તમે નવી કાર કે નવુ ઘર લેવા ઈચ્છતા હોય, અને બેંક લોન લેવાનુ વિચારી રહ્યા છો તો અમારી સલાહ માનો અને તેને ટૂંક સમયમાં જ પતાવી લો. ત્યાં બેંકમાં રજાઓને કારણે સૌથી વધુ મુશ્કેલી ચેકથી ક્લિયરીંગ કરવા પર થઈ શકે છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

11 − 1 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud