ઈન્દિરા ગાંધીની આજે 100મી જયંતી સોનિયા-રાહુલ અને PM મોદીએ આપી શ્રદ્ધાંજલ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

 

Portrait of Indira Gandhi (1917 - 1984) who served as Prime Minister of India from 1966 to 1974 and 1980 until her assassination in 1984, New York, 1963. (Photo by Bachrach/Getty Images)

દેશના પૂર્વ અને પહેલા મહિલા વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની 100મી જન્મ જયંતી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ આપી. આ ઉપરાંત કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. આ અવસરે સોનિયા ગાંધીએ કહ્યું કે ઈન્દિરા ગાંધીની સમગ્ર કહાની જણાવવા માટે તો તેમણએ અનેક જન્મ લેવા પડશે .

નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને ઈન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે ‘પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ’ અર્પિત કર્યા બાદ

રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કરી હતી. રાહુલે દાદી ઈન્દિરા ગાંધીને એક યોદ્ધા, ક્રાંતિકારી, વિશ્વાસ-બલિદાન અને ત્યાગ કરનારા મહિલા ગણાવ્યાં હતાં. તેમણે દાદી સાથે એક ફોટો શેર કરીને તેમને પોતાના મિત્ર અને માર્ગ દર્શક પણ ગણાવ્યાં.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

+ 41 = 51

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud