સોનિયા ગાંધીને દિલ્હીની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

images– પાર્ટીના જણાવ્યા અનુસાર સોમવાર રાતે જ દાખલ કરાયા હતા

નવી દિલ્હી, તા. 29 નવેમ્બર 2016, મંગળવાર

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને આજે દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. હજી સુધી સ્પષ્ટ નથી કરાયુ કે, નિયમિત તપાસ માટે કે કોઈ બિમારીના કારણે દાખલ કરવામાં આવ્યા છે.

કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ જણાવ્યુ કે, સારવાર માટે સર ગંગારામ હોસ્પિટલમાં સારવાર હેઠળ ભરતી કરવામાં આવ્યા છે. તેઓ બે દિવસ પછી કામમાં પરત થશે. સૂત્રો અનુસાર, સોનિયા મંગળવારે સર ગંગારામ હોસ્પિટલમાં ચેકઅપ કરાવા ગયા હતા, પરંતુ સાવધાની માટે તેમને દાખલ કરવામાં આવ્યા હતા. સૂત્રો અનુસાર, સોનિયાને સોમવાર રાતથી જ દાખલ કરવામાં આવ્યા હતા

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

69 − 68 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud