Saurashtra Bhoomi News

ભાજપાને નોટબંધીની કોઇ અસર નડી નથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભગવો લહેરાયો

Want create site? Find Free WordPress Themes and plugins.

 

 

 

 

 

 

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી તેમજ પેટાચૂંટણીમાં ભાજપાનું કમળ ખીલ્યું છે. આજે જાહેર થયેલાં પરિણામોમાં કોંગ્રેસના સૂપડાં સાફ થઇ ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પરિણામો જાહેર થયા બાદ ટ્વીટ કરી જીતુ વાઘાણી તેમજ વિજય રૂપાણી ને કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા.

Did you find apk for android? You can find new Free Android Games and apps.