31 જાન્યુઆરીએ સંસદ સત્ર શરૂ થશે 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે બજેટ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

બજેટ પહેલા રાજ્યો સાથે ચર્ચા-વિચારણા કરશે નાણાંમંત્રી

નવી દિલ્હી, તા. 03 જાન્યુઆરી 2017, મંગળવાર

સંસદીય મુદ્દાઓ પર આજે સંસદ ભવનમાં કબિનેટ કમિટીની (CCPA) બેઠક યોજાઇ હતી. સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે. સામાન્ય રીતે બજેટ સત્ર ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં બોલાવવામાં આવે છે પરંતુ આ વર્ષે બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે.

બજેટ સત્રનું પહેલુ સેશન 31 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી સુધીનુ રહેશે. 31 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ સંસદના બંને સત્રોને સંબોધિત કરશે. સરકારે અલગ અલગ સરકારી યોજનાઓ માટે ભંડોળની ફાળવણી 1 એપ્રિલથી આપવા માટે બજેટ સત્ર વહેલા બોલાવવામાં આવી રહ્યુ છે. નાણાંમંત્રી બજેટ પહેલા રાજ્યો સાથે ચર્ચા-વિચારણા કરશે નાણાંમંત્રી રાજ્યોના મંત્રીઓ સાથે બજેટ પહેલા ચર્ચા-વિચારણા કરશે અને કેન્દ્રીય બજેટ માટે તેમની જરૂરિયાતો વિશે પણ જાણકારી મેળવશે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

+ 59 = 64

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud