વર્ષ 2017-2018 બજેટની હાઈલાઈટ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

New Delhi: Finance Minister Arun Jaitley (C) stands outside his office at North Block holding the briefcase containing the Union budget for 2017 and is flanked by MoS Arjun Meghwal (3rd R) and Santosh Gangwar (3rd L), on Wednesday,in New Delhi. PTI Photo by Vijay Verma(PTI2_1_2017_000009B)

– નાણાપ્રધાન અરૂણ જેટલીએ અપેક્ષા મુજબ ચૂંટણીલક્ષી બજેટ રજૂ કર્યું

તળાવ બનાવવાનું આયોજન કરાયું.
– મનરેગામાં મહિલાઓની ભાગીદારી વધારીને ૫૫ ટકા કરાશે.
– પ્રધાનમંત્રી આવાસ યોજનાનું 15,000 કરોડથી વધારીને રૂા. 23,000 કરોડ કરાયું.
– ગ્રામીણ અને કૃષિ સેકટરમાં 1,87,000 કરોડ ફળવાશે.
– શૌચાલય નિર્માણનું લક્ષ્યાંક 40 ટકાથી વધારીને 60 કરાયું.
– ગામડાઓમાં 133 કિ.મી.ની ઝડપે સડક નિર્માણનું કામ થઈ રહ્યું છે.
– 2018 સુધી બધાં જ ગામોમાં વિજળીકરણ કરવામાં આવશે.

યુવાનો/શિક્ષણલક્ષી જાહેરાતો
– યુ.જી.સી.માં સુધારો કરવામાં આવશે.
– I.I.T.ની પરીક્ષાઓ માટે નવું બોર્ડ બનાવવામાં આવશે k5rqc3f.
– કોમન નેશનલ એન્ટ્રેસ ટેસ્ટ અંતર્ગત પરીક્ષાઓ લેવામાં આવશે.
– મેડીકલના પ્રવેશ માટે નવું બોર્ડ બનાવવામાં આવશે.
– ભારતભરમાં 100 ઈન્ડિયા-ઈન્ટરનેશનલ સ્કીલ સેન્ટર ખોલવામાં આવશે.
– રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી બનાવવામાં આવશે
– 350 ઓનલાઈન કોર્સની શરૂઆત કરવામાં આવશે
– 2022 સુધી સ્કિલ ઈન્ડિયા અંતર્ગત પાંચ લાખ લોકોને ટ્રિનિંગ આપવામાં આવશે.

મહિલા અને બાળવિકાસ કલ્યાણલક્ષી જાહેરાતો
– મહિલા અને બાળવિકાસ માટે 1.84 લાખ કરોડની ફાળવણી.
– મહિલા શકિતકેન્દ્રો સ્થાપવા માટે 50. કરોડ રૂા.ની જોગવાઈ.
– આંગણવાડી સ્કીમ માટે 5000 હજાર કરોડની ફાળવણી.
– ગર્ભવતી મહિલાઓને 6 હજાર રૂપિયા આપવામાં આવશે.

રેલ્વેલક્ષી જાહેરાતો
– શેર બજારમાં IRCTC કંપની તરીકે લિસ્ટેડ કરવામાં આવશે.
– IRCTC થકી ટીકીટ બુકીંગ પર સર્વિસ ચાર્જ નહી લાગે.
– 2019 સુધી તમામ ટ્રેનોમાં બાયો ટોયલેટ લગાવવાનું લક્ષ્ય.
– રેલ્વે બજેટનું આમ બજેટ સાથે વિયય એતિહાસિક.
– પર્યટન અને તીર્થયાત્રા માટે અલાયદી ટ્રેન વ્યવસ્થા કરવામાં આવશે.
– રેલ્વે વિકાસ માટે 1.31 લાખ કરોડની જોગવાઈ.
– 500 સ્ટેશનો પર એસ્કેલેટરની વ્યવસ્થા કરવામાં આવશે.
– 3500 કિ.મી. જેટલી નવી રેલ્વેલાઈનો નાંખવામાં આવશે.
– રેલ્વે યાત્રી સુરક્ષા પર વધુ ધ્યાન આપવામાં આવશે.
– યાત્રીઓની સુરક્ષા માટે રૂ. 1 લાખ કરોડની ફાળવવામાં આવશે.
– 2020 સુધી માનવ રહિત ફાટકને ખત્મ કરવામાં આવશે.
– ઈ ટીકીટ થકી રેલ્વે દ્વારા સસ્તી થશે.
– મેટ્રો રેલ માટે નવી નીતિની જાહેરાત કરવામાં આવશે.

આરોગ્યલક્ષી જાહેરાતો
– 2023 સુધીમાં દેશમાંથી ક્ષય રોગ (ટીબી)ને નાબૂદ કરવામાં આવશે.
– ઝારખંડ અને ગુજરાતમાં બે નવી એઈમ્સ હોસ્પીટલ ખોલવામાં આવશે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

72 + = 77

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud