હરિયાણાની બેન્ક મેનેજર પ્રજ્ઞાચક્ષુ યુવતિની સાયકલ યાત્રા આજે જૂનાગઢમાં આગમન

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

હરિયાણાનાં હિસારનાં બેન્ક મેનેજર પ્રજ્ઞાચક્ષુ યુવતિ આજે સાયકલ  પ્રવાસ ખેડી અને જૂનાગઢ આવી રહેલ છે હરિયાણાનાં હિસારની ખાનગી બેન્કમાં મેનેજર તરીકે ફરજ બજાવતાં મંદવી ગર્ગ ૩પ૦ કિલોમીટરનું અંતર સાયકલ ઉપર પુરૂં કરી અને આજે સાંજના જૂનાગઢ આવી પહોંચેલ છે તેઓ ૧૦૦ ટકા પ્રજ્ઞાચક્ષુ છે અને કંઈક નવું કરવાની ઈચ્છાથી આ સાયકલ પ્રવાસ ખેડયો છે અને આવતીકાલે તેઓ ગિરનાર ચડશે તેમ જાણવા મળે છે. પ્રજ્ઞાચક્ષુ યુવતિનાં આ સાહસનાં કારણે તેમની સરાહના થઈ રહી છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

+ 59 = 67

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud