જાથાનાં ચેરમેન જયંત પંડયાને રમણ-ભ્રમણ સુવર્ણચંદ્રક એવોર્ડ અર્પણ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

રાજયમાં વિજ્ઞાન પ્રચાર-પ્રસાર, રેશનલ પ્રવૃત્તિ, માનવતાવાદ અને અંધશ્રધ્ધા નિમૂર્લનની શ્રેષ્ઠ કામગીરી કરનાર ભારત જન વિજ્ઞાન જાથાના રાજય ચેરમેન જયંત પંડયાને સુરત સત્ય શોધક સભાએ વર્ષ ર૦૧૭નો રમણભ્રમણ સુવર્ણચંદ્રક એવોર્ડ સાહિત્ય સંગમ હોલમાં ખીચોખીચ જિજ્ઞાસુઓની હાજરીમાં એનાયત કરવામાં આવ્યો હતો. દેશભરમાંથી શુભેચ્છા સંદેશાઓ, અભિનંદન વર્ષા પાઠવવામાં આવી હતી.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

58 − 48 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud