Get Saurashtra Bhoomi Daily Newspaper on WhatsApp !!!

Breaking News

વંથલી ખાતે આંખોનાં મોતીયાનો કેમ્પ યોજાશે

By  | 

‘‘જન સેવા સમાજ’’ વંથલી દ્વારા રણછોડદાસજી બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ, આંખની હોસ્પીટલ, રાજકોટના સૌજન્યથી વંથલી ખાતે  આંખોના મોતીયાનો ૧૪૩મો ઓપરેશન કેમ્પ વંથલી મુકામે યોજેલ છે. આંખના કેમ્પમાં મોતીયો, ઝામર, વેલ, પરવાળાના રોગોનું નિદાન કરી દવા આપવામાં આવશે. મોતીયાના ઓપરેશન લાયક દર્દીને ખાસ વાહનમાં રાજકોટ લઈ જવામાં આવશે ઓપરેશન મફત કરી નેત્રમણી પણ મફત બેસાડી દેવામાં આવશે. બીજા દિવસે ખાસ વાહનમાં પરત વંથલી પહોંચાડવામાં આવશે.   વધુ વિગત માટે સંપર્ક એમ.વી.નિમાવત, વંથલી મો.૯૪ર૯૩ર૦૩૦૯નો સંપર્ક સાધવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

52 − = 45

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud