જૂનાગઢમાં મહિલાનાં કિડની, લીવર અને આંખનું જરૂરીયાતમંદને આપવા સર્જરી કરાઈ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢની ત્રિમૂર્તિ હોÂસ્પટલ ખાતે વધુ એક ટ્રાન્સપ્લાન્ટ કરી અને માનવજીંદગી બચાવવામાં આવી છે વિસાવદર તાલુકાનાં દાદર ગીર ગામે રહેતાં નિલમબેન સુરેશભાઈ દેસાઈનું અવસાન થયું હતું અને અકસ્માતમાં બ્રેઈનડેડ થયા પછી તેમને તેમનાં જીવનની આશા નહીંવત હતી તબીબી ભાષામાં તેમને મૃત્યુ જ ગણાવવામાં આવે છે પરંતુ આવા સંજાગોમાં શરીરનાં અંગો બે કિડની, લીવર, આંખ વગેરે કાર્યરત હોય છે અને તેનું દાન શકય બને છે નિલમબેનનાં પુત્ર બિમલભાઈ અને તેમનાં પરિવારે દેહદાનનો નિર્ણય કર્યો હતો અને શનિવારે મોડી રાત્રે ત્રિમૂર્તિ હોÂસ્પટલ ખાતે સર્જરી કરવામાં આવી હતી. જેમાં અમદાવાદની આઈ.કે.ડી.આર.સેલ, આઈ.ટી.સેલ હોસ્પીટલનાં ચીફ સર્જન ડો.પ્રાંજલ મોદી, આસી.સર્જન ડો.સુરિતા, ડો.મિતુલ, ડો.રંજક, ડો.મિતાલી સહિતની ટીમ તેમજ જાણીતાં સર્જન ડો.ડી.પી.ચીખલીયા અને સ્ટાફે સહયોગ આપ્યો હતો અને સતત ૪ કલાક સુધી સર્જરી કરાયા બાદ કિડની, લીવર અને આંખ અને જરૂરીયાતમંદ દર્દીઓને આપવા માટેનું કાર્ય સંપન્ન કર્યું હતું.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

31 − 28 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud