જૂનાગઢમાં ડો.હેડગેવાર સરસ્વતી વિદ્યાલયનો વાર્ષિકોત્સવ ઉજવાયો

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢનાં સરદારબાગ પાસે કલેકટર કચેરી નજીક આવેલ ડો.હેડગેવાર સરસ્વતી વિદ્યા મંદિર ખાતે ગઈકાલે રાત્રીનાં ૮ કલાકે વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. શાળા પરીવારનાં બાળકો અને વિદ્યાર્થીઓએ પોતાની કલા રજુ કરી હતી. અગ્રણી, આગેવાનો અને વાલીઓ ઉપÂસ્થત રહ્યાં  હતાં. પ્રિન્સીપાલ હીતેષભાઈ ઠાકરનાં માર્ગદર્શન હેઠળ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ તેમજ સરસ્વતીની કૃતિઓ બાળકોએ રજુ કરી હતી. બહાઉદ્દીન કોલેજનાં પ્રિન્સીપાલ આર.પી.ભટ્ટ તેમજ બેન્ક અધિકારી વિઠ્ઠલભાઈ વાછાણી અને મહાનુભાવો ઉપસ્થત રહ્યાં હતાં.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

+ 27 = 37

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud