Get Saurashtra Bhoomi Daily Newspaper on WhatsApp !!!

Breaking News

ધારાસભ્ય હર્ષદ રીબડીયા આજે બિલખાનાં પ્રશ્ને સચિવાલયમાં કરશે રજુઆત

By  | 

જૂનાગઢ જીલ્લાનાં બિલખા ખાતે વિવિધ પ્રશ્નો અંગે ગ્રામપંચાયતનાં સરપંચ મહેન્દ્ર નાગ્રેચાએ ઉપવાસ આંદોલન શરૂ કર્યા છે તે ત્યારે સરકારી તંત્રએ આજ દિવસ સુધી આ બાબતો હજુ સુધી કોઈ નોંધ લીધી નથી ત્યારે ગઈકાલે જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અને વિસાવદરનાં ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ ઉપવાસી છાવણીની મુલાકાત લીધી હતી એટલું જ નહિં આજે સચિવાલયમાં પણ બિલખાનો પ્રશ્ન મુકનાર હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

51 − 50 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud