Get Saurashtra Bhoomi Daily Newspaper on WhatsApp !!!

Breaking News

આજે સંપાત્ત દિવસ : દિવસ રાતનો સમયગાળો એક સરખો

By  | 

સૂર્યનો ક્રાંતિવૃત અને આકાશી વિષુવૃત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. આ છેદનબિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે. આ ખગોળીય ઘટના આજ તા.ર૦ અને ર૧ માર્ચનાં રોજ બની રહી છે.આજે દિવસ અને રાતનો સમયગાળો એક સરખો રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

84 − = 78

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud