અશોકનો શિલાલેખ તત્કાલ રિપેર કરવા જૂનાગઢનાં વિદ્યાર્થીએ વડાપ્રધાનને પત્ર લખ્યો

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢ ભવનાથ તળેટી જતાં માર્ગ ઉપર સમ્રાટ અશોકનો શિલાલેખ આવેલો છે આ શિલાલેખ કોઈપણ કારણસર ક્ષતિગ્રસ્ત બન્યાં એમને ત્રણ વર્ષ જેવો સમય થયો છતાં પણ રિપેરીંગની કામગીરી હજુ સુધી પુરી થઈ નથી અને હાલ આ અશોકનો શિલાલેખ બંધ હાલતમાં હોય જેથી અહિં આવનારા હજારો પ્રવાસીઓને નિરાશ થઈને પરત જાવું પડે છે આ બાબત ઘણી શરમજનક કહેવાય તેવી ફરીયાદો ઉઠી છે. દરમ્યાન જલારામ સોસાયટી, દુર્વેશ નગર, સ્વÂસ્તક’ ૧પ-બીમાં રહેતાં અને કોલેજમાં અભ્યાસ કરતાં ૧૮ વર્ષનાં યુવાન કિકાણી જીલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર પાઠવી અને તાત્કાલિક અસરથી અશોકનાં શિલાલેખની જે કાંઈ કામગીરી બાકી રહી ગઈ હોય તે તત્કાલ પુરી કરવાની લાગણી અને માંગણી વ્યકત કરી છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

88 − 79 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud