ગીરમાં પર૩ વનરાજો પૈકી ર૧૦ માનવ વસ્તીની નજીક વસવાટ કરી રહ્યા છેઃ એક દાયકામાં આ વનરાજોની સંખ્યા વધીને બમણી થઇ જશે

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

છેલ્લા પ૦ વર્ષમાં ગીરના સાવજોની સંખ્યામાં ત્રણગણો વધારો થયો છેઃ હાલ પર૩ વનરાજો છે તેમાંથી ૩૧૩ ગીરમાં વસવાટ કરે છેઃ જયારે અન્ય સુરક્ષિત અભ્યારણમાં વસવાટ કરે છેઃ જયારે ર૧૦ વનરાજો માનવ વસ્તીની સાવ નજીક છેઃ એક દાયકામાં ગીરની બહાર રહેતા સાવજોની સંખ્યા ડબલ થઇ જશે તેવુ વાઇલ્ડ લાઇફના નેશનલ બોર્ડના સભ્ય એચ.એસ.સિંઘનુ કહેવુ છેઃ તેમણે કહ્યુ છે કેપર૩ સાવજોમાંથી ૩૧૩ ગીરગીરનાર,મીતયાળા અને પંન્યા સેન્ચુરીમાં છેઃ ર૧૦ સિંહ પ્રોટેકટેડ એરીયાની બહાર માનવ વસ્તીની નજીક વસવાટ કરી રહ્યા છેઃ બે દાયકામાં ગીરની બહાર રહેતા સિંહોની સંખ્યા ૪રથી વધીને ર૦૮ની થઇ છેઃ જો આ જ ટ્રેન્ડ ચાલ્યો તો ગીરના જંગલની બહાર રહેતા વનરાજોની સંખ્યા ૧૦ વર્ષમાં બમણી થઇ જશે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

+ 36 = 46

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud