આરોગ્યમંત્રીને ગુજરાત યુનિવર્સીટી સ્ટુડન્ટ દ્વારા રજુઆત

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

ગાંધીનગર તા. ર૧
ગુજરાત રાજયના આરોગ્યમંત્રીને ગુજરાત યુનિવર્સીટીના સ્ટુડન્ટ  દ્વારા વિસ્તૃત રજુઆતો ગઈકાલે કરવામાં આવી હતી. જેમાં  જણાવ્યું હતું કે નામદાર હાઈકોર્ટે સતત યુનિવર્સીટી પ્રાથમિકતાની તરફેણમાં આપેલા ચુકાદાઓ જ તબીબી વિદ્યાર્થીનું હિત બતાવે છે. નીટનો ઉદેશ એક સેન્ટ્રેલાઈઝડ એકઝામના માળખા માટેનો છે જેથી સંસ્થાકીય પ્રાથમિકતાથી નીટની સર્વોપરીત્તાને કોઈ અસર થતી નથી. કોમન કાઉન્સેલીંગનો અર્થ રાજયભરમાં એડમીશનની કાર્યવાહીની સરળતાનું છે જેને સંસ્થાકીય પ્રાથમિકતા સાથે કોઈ લેવાદેવા નથી તેમજ પીજી એડમીશનમાં અનામત માટેના રોસ્ટર પોઈન્ટ્‌સ યુનિવર્સીટી મુજબ અલગ અલગ હોય યુનિવર્સીટી પ્રાથમિકતા રદ કરવામાં આવશે તો તેમને સૌથી વધુ નુકશાન થશે તેવી રજુઆત કરવામાં આવી હતી અને આ બાબતે તત્કાલ યોગ્ય કરવા માંગણી કરવામાં આવી હતી.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

79 − = 78

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud