સક્કરબાગમાં દક્ષિણ અમેરિકી મેકોઉ પોપટનું આગમન

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢનાં પ્રખ્યાત સક્કરબાગ ઝુમાં લાખોની કિંમતનો બ્લુ યેલો મકાઉ પ્રજાતિનો પોપટ રાખવામાં આવ્યો છે. આ પોપટ દક્ષિણ અમેરિકાનાં વર્ષા જંગલોમાં જાવા મળે છે. ઈટાવા જંગલમાં મોકલેલા સિંહનાં બદલામાં અલગ-અલગ પ્રજાતિનાં પોપટ કાનપુર અને લખનઉ ઝુમાંથી આવ્યા હતા જેમાં આ બ્લુ યેલો મેકોઉનો સમાવેશ થાય છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

6 + = 10

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud