Get Saurashtra Bhoomi Daily Newspaper on WhatsApp !!!

Breaking News

ગુજરાતમાં હવેથી બાંધકામ પરવાનગી ઓનલાઈન અપાશે

By  | 

ગુજરાત સરકાર દ્વારા આગામી દિવસોમાં જ સતાનું કેન્દ્રીયકરણ કરી અને રાજયકક્ષાએ ઓનલાઈન બાંધકામની પરવાનગી આપવાની શરૂઆત કરશે અને જેના માટે બાંધકામની રજા ચિઠ્ઠી માટે રૂ.૯ કરોડનાં ખર્ચે સોફટવેર તૈયાર કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

71 − = 69

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud