Get Saurashtra Bhoomi Daily Newspaper on WhatsApp !!!

Breaking News

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનાં અસીત મોદીએ સોમનાથ મહાદેવનાં દર્શન કર્યા

By  | 

સોમનાથ વેરાવળની ટુકી મુલાકાતે આવેલા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલના અસીત મોદીએ સોમનાથ મહાદેવને શિશ નમાવી દર્શન કર્યા હતા. તેમજ મહાપ્રભુજીની ૬પમી બેઠક કરી ઝારીજી ભરેલ હતા અને વેરાવળમાં આવી લારી ઉપર  જઈ અસલ ફાફડા જલેબીની પત્રકાર મીત્રો સાથે મોજ માણી  હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

39 − 36 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud