બેન્કેબલ ધીરાણ અંગે સમીક્ષા બેઠક

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

A cashier displays the new 2000 Indian rupee banknotes inside a bank in Jammu, November 15, 2016. REUTERS/Mukesh Gupta/File photo TPX IMAGES OF THE DAY

જૂનાગઢ જીલ્લામાં કૃષિ અને અન્ય આનુસંગીક બેંકેબલ ધીરાણનું એકસુત્રતા જાળવતી લીડબેંકનો વર્ષ ર૦૧૭-૧૮નો  વાર્ષિક ધિરાણ પ્રોજેકટ જીલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ લોન્ચ કર્યો હતો. લીડબેંક દ્વારા નવા નાણાંકીય વર્ષમાં રૂ.પપ૧૬ કરોડનું ધિરાણ આપવાની નેમ વ્યકત કરવામાં આવી છે. જેમાં કૃષિ અને અન્ય લોનનો સમાવેશ થાય છે. આ બેઠકમાં રાજય અને ભારત સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓની લોન ધિરાણની બાબતોની ચર્ચા-સમીક્ષા કરવામાં આવી હતી.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

55 − 53 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud