Get Saurashtra Bhoomi Daily Newspaper on WhatsApp !!!

Breaking News

ઉદ્ઘાટન બાદ ત્રણ માસ બાદ પણ પાણી મળતું નથી !

By  | 

જૂનાગઢ શહેર કોંગ્રેસ બક્ષીપંચ મોર્ચાનાં પ્રમુખ કેશુ ઓડેદરાએ વોટરવર્કસ ઈજનેરને એક પત્ર પાઠવી અને વોર્ડ નં.૧૪માં પાણીની તત્કાલ વ્યવસ્થા કરવા માંગણી કરી છે ત્રણ માસ પહેલાં રાજયનાં કૃષિ મંત્રી ચિમનભાઈ સાપરીયાનાં હસ્તે પાણીની પાઈપલાઈનનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું પરંતુ આજ દિવસ સુધી લોકોને પાણી વિતરણ થતું નથી અને આવા ઉદ્‌ઘાટનનાં નામે પૈસાનો બગાડ થતો હોવા અંગે તીવ્ર આક્રોશ વ્યકત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

+ 23 = 27

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud