કચ્છ વિસ્તારમાં ભુકંપનાં પાંચ આંચકા નોંધાયા ઃ તિવ્રતા પ.પ લોકોમાં ગભરાટ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

Graphic shows large earthquake logo over broken earth and Richter scale reading

ભૂજ તા. રર
ગતરાત્રે કચ્છ વિસ્તારમાં ભુકંપનાં એક પછી એક પાંચ આંચકા નોંધાતા કચ્છ વિસ્તારનાં લોકોમાં ભારે ગભરાટની લાગણી ફેલાઈ ગઈ છે. સત્તાવાર સુત્રોનાં જણાવ્યા મુજબ કચ્છ વિસ્તારમાં નોંધાયેલા ભુકંપનાં આંચકાનું એપી સેન્ટર  ભચાઉ અને ખરોડ વચ્ચે આવેલા માયગામ  Âસ્થત હોવાનું જણાવેલ છે. આ ભુકંપનાં આંચકાની તિવ્રતા રીચર સ્કેલ ઉપર ૩.પ નોંધાઈ છે. સામાન્ય કરતા વધુ તિવ્રતાનાં આંચકા નોંધાતા કચ્છ વિસ્તારના લોકોમાં ફરી એકવાર અગાઉ ભૂતકાળમાં તા. ર૬ જાન્યુઆરી ર૦૦૧નાં રોજ આવેલા ભુકંપની ભયાનક યાદ તાજી થઈ ગઈ હતી. ગતરાત્રે આવેલા ભુકંપનાં આંચકાને કારણે લોકો ભયભીત થઈ ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છ વિસ્તાર સીસ્મીક સેન્સીટીવ ઝોન -પ (અત્યંત સંવેદનશીલ ભુકંપ સંભવીત વિસ્તાર)માં આવે છે. આ વિસ્તારમાં ભુકંપની ફોલ્ટ લાઈન સક્રિય થઈ હોવાનું જાણવા મળે છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

83 + = 88

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud